Helpline +91 79 27557668

Welcome to Batrisi Jain Samaj Website

menu left image menu right image
inner back right image

Samuh Lagna Samiti

About

શ્રી બત્રીસી જૈન સમાજની આ સંસ્થા આપણા સમાજના સભ્ય પરિવારને સમૂહ લગ્નમાં જોડાવા પ્રતિ વર્ષ એક સુંદર આયોજન થાય છે. આપણા સમાજના દીકરા અને દીકરીના લગ્ન ખુબ જ નજીવા ખર્ચે થાય અને સમાજના સભ્યો આ વિવાહિત દંપત્તિઓને ઘર વપરાશની તમામ નાની મોટી ભેટ દ્વારા આ યોજનાને પ્રોત્સાહિત કરે છે. આજની અસહ્ય મોંઘવારીમાં ઓછા ખર્ચે આ સુંદર યોજનામાં લાભ લે છે અને કૌટુંબિક સદ્ભાવના રૂપે ખુબ સુંદર ભોજન સમારંભનું આયોજન કરે છે અને સમાજના દીકરા-દીકરી જ આ યોજનામાં જોડાય તેવા આદર્શ વિચારથી ઘણા વર્ષોથી સમાજના મુરબ્બી દ્વારા ચાલતી યોજના આજે અસહ્ય મોંઘવારીમાં આશીર્વાદ રૂપ બનેલ છે અને નવદંપત્તિઓને પોતાના જીવનમાં ઉપયોગી ઘર વપરાશની ચીજવસ્તુ તથા ફિક્સ ડિપોઝિટના બોન્ડ દ્વારા પ્રોત્સાહિત કરે છે. સમાજના ઉત્કૃષ્ટ કાર્યમાં સમાજના ડેટા ચોરી સૌજન્ય દ્વારા તથા કન્યાદાન જેવી રકમ આપીને શ્રી બત્રીસી જૈન સમાજ સમૂહ લગ્ન કમિટીને પ્રોત્સાહિત કરે છે.

Active Committee

Mahendrabhai Ratilal Shah
President
Mahendrabhai Ratilal Shah
President
Shaileshbhai Kantilal Shah
Vice President
Bharatkumar Mohanlal Shah
Vice President
Amishbhai Navinchandra Shah
Secretary
Hiralal Jeshingbhai Shah
Secretary
Mahendrabhai Kantilal Shah
Joint Secretary
Jayendrabhai Rajnikant Shah
Treasurer
Dipakbhai Kantilal Shah
Joint Treasurer
Kantilal Amrutlal Shah
Member
Chinubhai Dahyabhai Shah
Member
Manubhai Amthalal Shah
Member
Prakashbhai Chandulal Shah
Member
Babulal Chandulal Shah
Member
Dhanendrabhai Ambalal Shah
Member
Himanshubhai Kasturchand Shah
Member
Dhirenbhai Popatlal Shah
Member
Pankajbhai Sakarchand Shah
Member
Ashokbhai Babulal Shah
Member
Rameshbhai Kacharabhai Shah
Member
Rajendrabhai Shakarchand Shah
Member
Nareshbhai Shantilal Shah
Member
Sanjaybhai Rajnikant Shah
Member
Kalpeshbhai Ramanlal Shah
Member
Rajnikant Mohanlal Shah
Member
Dilipbhai Tarachand Shah
Member
Tusharbhai Kumudchandra Shah
Member
Dilipbhai Chinubhai Shah
Member
Arvindbhai Popatlal Shah
Member